નિશાચર - 8

  • 1.9k
  • 992

સીન્ડી ઢળી પડતાં ડેને આશ્રર્યનો ઉંહકારો કર્યો અને સીન્ડી ઉપર ઝળુંબ્યો. હેન્ક ગ્રીફીન તેને તીરછી નજરે જોઇ રહયો. હેંક દ્વિધામાં પડયો. એક નજર તેના ભાઈ  ઉપર અને બીજી ડેન ઉપર હાથમાં બંદુક હોવા છતાં પણ તે ઢચુપચુ થઇ ગયો. ‘મને મદદ કરાવજે ગ્રીફીન,' ડેને તેની છેકરીને ઉંચકતાં કહ્યુ. હેંક હજી ખચકાયો. તે ઘરની બહાર ગ્લેન અને રોબીશની વચ્ચે થતી વાતચીત સાંભળવાનેા પ્રયત્ન કરતો હતો. 'જોતો નથી,' ડેને કહ્યું,  ‘છેકરી માંદી છે? ’ અને એ વેળા તેણે બીજો નિર્ણય લીધેા. તે સીન્ડીની જ ઉંમરના આ નાનકડા છેાકરાને મારી શકશે નહિ . બીજાઓને તે જરૂર મારી નાખી શકે, પણ આ છોકરાને મારી