નિશાચર - 4

(11)
  • 2.8k
  • 1
  • 1.4k

‘હું કોઇને ઈજા પહોચાડવા માગતો નથી,' ગ્લેન ગ્રોફીને કહ્યું.‘ તારે શું જોઇએ છે?' ડેને એલીનેારના ખભા પર હાથ મૂકયો અને કહ્યું, ‘હું પણ એ જ માંગું છું.' બહુ સમજુ નીકળ્યો. તેથી હવે હુ પણ સમજદારીથી વાત કરીશ.’ રૂમમાં હવે આંધારૂ છવાયુ હતુ. ડેને એલીનેારના ખભા પર હાથ ત્યાનો ત્યાં જ રહેવા દઈ શાંતિથી ગ્લેન ગ્રીફીનને સાંભળ્યો. એ ત્રણે જણા મધરાત પછી સવારના બે કે ત્રણ વાગ્યા સુધી ડેનના ઘરમાં રોકાવા માગતા હતા. તેઓ માતબર પૈસા આવવાની રાહ જોતા હતા અને પૈસા આવે ત્યારે જતા રહેવાના હતા. દરમ્યાન હીલાર્ડ હાઉસમાં દિનચર્યા રાબેતા મુજબ ચાલતી રહેવી જોઈએ. ‘રાબેતા મુજબ, સમજયા તમે બધા?