સફર-એક અનોખા પ્રેમની... - 36

  • 2.9k
  • 1.3k

ૐ(આપણે આગળના ભાગમાં જોયું કે અભિજીતભાઈ નીયાની સંપતી મેળવવા માટે તેનાં લગ્ન આલોક સાથે કરાવી રહ્યાં છે અને વિરાજ અભિજીતભાઈને મળવા જાય છે અને તેમને જણાવે છે કે તેને આ કાવતરા વિશે ખબર છે અને કહે છે કે તે અભિજીતભાઈનાં આ પ્લાનમાં ખુશ છે. ત્યારબાદ વિરાજ ત્યાંથી નીકળી અને તેનાં ડેડે મંગાવેલી વસ્તુ લેવા મોલમાં જાય છે. ત્યાં જ તે બાજું નીયા જ્યારે બાળકો સાથે શોપિંગ કરવા જાય છે ત્યારે રસ્તા વચ્ચે પરીને ટ્રક ટકકર મારવાનું જ હોય છે કે એક યુવક તેને બચાવી લે છે. અને નીયાને ખબર પડે છે કે તે યુવક બીજુ કોઈ નહીં પણ વિરાજ છે.