Hidden Love

  • 2.7k
  • 934

આકાશ તેની પત્ની ઈશા સાથે દહેરાદૂન રહે છે. પરંતુ ઈશાના પ્પાની તબિયત ખરાબ હોવાથી તે તેના ઘરે ગઈ હોય છે, આથી આકાશ ઘરમાં એકલો હતો. મધ્ય રાત્રે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાત્રિના બાર વાગ્યા હતા. અચાનક જ ઘંટડી વાગે છે આકાશ ઘરનું બારણું ખોલે છે અને જોવે છે તો તેનો મિત્ર PSI વરુણ હોય છે. વરુણ અને આકાશ નાન પણથી ખાસ મિત્રો હોય છે. આકાશ તેને ઘરની અંદર બોલાવે છે, અચાનક જ આટલી મોડી રાત્રે ઘરે આવવાનું કારણ પૂછે છે. વરુણ તેને કહે છે કે Robbers cave નજીકના રસ્તે પર એકસીડન્ટ થયો છે અને તે ગાડી માંથી આ ફોટો