તેજસ

(11)
  • 3.5k
  • 1.3k

તેજસ- રાકેશ ઠક્કરકંગના રણોત પોતાની ફિલ્મ ‘તેજસ’ ની સરખામણી વિકી કૌશલની ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ સાથે કરી રહી છે પણ બંનેની વાર્તા વચ્ચે જમીન- આસમાનનું અંતર છે. કેમકે ‘ઉરી’ માં જમીન પર લડાઈ હતી અને ‘તેજસ’ માં આસમાનમાં છે. નિર્દેશક સર્વેશ મેવાડા પાસે એરફોર્સની જોરદાર લડાઈ બતાવવાની તક હતી એનો ઉપયોગ કર્યો નથી. ‘ઉરી’ ફરી જોઈ શકાય એવી છે જ્યારે ‘તેજસ’ જોવા માટે ખાસ કોઈ કારણ નથી.ફિલ્મમાં દેશભક્તિની ભાવનાના દ્રશ્યોનો અભાવ છે. દેશભક્તિની પાંચ-સાત ફિલ્મોનું મિશ્રણ કરીને તૈયાર કરવામાં આવી હોય એવી લાગે છે. વાર્તા એવી નથી કે પ્રેરણા આપે કે સંવાદ એવા નથી કે જોશ ભરી દે. કોઈ ટ્વિસ્ટ