દો દિલ મિલ રહે હૈ - 18

  • 2.7k
  • 1.3k

માનસી અને આદિત્યના લગ્ન તો ધૂમ ધામ થી થઇ ગયા પણ આવે શાનદાર અને ધમાકેદાર રિસેપ્શન એન્ટ્રી તો હજુ બાકી જ હતી. સૌ કોઈ આ એન્ટ્રીની રાહ જોઈ રહ્યું હતું અને રાહ તો જુએ ને ભાઈ..... આ એન્ટ્રી ની તૈયારી મોસ્ટ પોપ્યુલર કપલ મયંક અને ક્રિતીકા જો કરી હતી. આખા ડેકોરેશન દરમિયાન બંનેની તું તું મેં મેં સાંભળી તો હવે તેની તૈયારી ના થોડા વખાણ પણ સાંભળો.માનસી અને આદિત્યને પોતપોતાના રૂમમાં લઈ જવામાં આવ્યા. ક્રિતિકાએ માનસી ના તૈયાર થવા માટેની તમામ વ્યવસ્થાઓ કરી લીધી હતી ત્યાં જ મયંક આદિત્ય માટે તૈયાર થવાની તમામ વ્યવસ્થા કરી લીધી હતી. આજે તો બંને