દો દિલ મિલ રહે હૈ - 17

  • 2.6k
  • 1.5k

એક તરફ બે દિલ હવે લગ્નગ્રંથિ માં જોડાઈ રહ્યા હતા. તો બીજી બાજુ બીજા બે દિલ પ્યારના બંધનમાં જોડાવા જઈ રહ્યા હતા. બંનેને એકબીજાથી અપાર પ્રેમ હતો, એકબીજા માટે લાગણી હતી. તમને શું લાગે છે કે માનસી અને આદિત્યના લગ્ન તેવું બંનેને એક કરી શકશે? જોઈએ આગળ.સુંદર સવાર ખીલી ઉઠી છે. આજે તો વાતાવરણ પણ કંઈક અલગ જ રીતે મેહકી રહ્યું હતું. ચારે બાજુ હરિયાળી હતી. બધાના ચેહરા પર અલગ જ રોનક હતી. આજે આદિત્ય અને માનસી ના લગ્ન હતા અને સાંજે રિસેપ્શન હતું. ઘરમાં સાંજના રિસેપ્શનની બધી જ તૈયારી થઈ ગઈ હતી. રિસેપ્શનને જવાબદારી ક્રિતિકા અને મયંકે બહુ સારી