દો દિલ મિલ રહે હૈ - 16

  • 2.4k
  • 1.2k

આગળ આપણે જોયું કે આદિત્ય અને માનસીના લગ્નની તૈયારીઓ જોર જોરથી શરૂ થવા લાગી હતી. સૌ કોઈ એના લગ્નમાં ભાગ લેવાના હતા. એમાંના એક હતા મયંક અને ક્રિતિકા. મને માનસી અને આદિત્ય ના લગ્નની તૈયારીઓ માટે એક સાથે એક જ ટાઈમે આવે છે." મારા ખ્યાલથી રિસેપ્શનનું ડેકોરેશન આવું હોવું જોઈએ. આ વધુ સારું લાગશે. "" આવુ બેકાર ડેકોરેશન કોણ રાખે. માનસી સમજી જા કે આ લગ્નનો પ્રસંગ છે કોઈ બેબી શાવર નથી. આવા રમકડા લઈને આવી જાઓ."" માનસી કહી દે આને કે આ રમકડા એ જીતવાનું ઇનામ છે "" ઇનામમાં રમકડા કોણ આપે? અને આ ઇનામ તારું પસંદ કોને આવશે?"