દો દિલ મિલ રહે હૈ - 15

  • 2.5k
  • 1.4k

આદિત્ય મે કોર્ટ મેરેજ કરવાની શરત મૂકી હતી અને મમ્મી પપ્પા એ હા પણ પાડી દીધી મેં યોગ્ય કર્યુંને?" તું કે આ યોગ્ય છે તે યોગ્ય છે. તો કે પહેલું યોગ્ય છે તો એ યોગ્ય છે. તુજે કરે એ યોગ્ય છે "" હું મજાક નથી કરતી. ખરેખર માં તમને પૂછું છું ."" હા એકદમ બરાબર છે. આમ પણ મારે કોર્ટ મેરેજ કરવા હતા. તારી સાથે રહેલ તારા બોયફ્રેન્ડ મારો મતલબ છે તારું એક ફ્રેન્ડ મયંક તેના વિશે જણાવીશ. જો તને યોગ્ય લાગે તો હું તને ફોર્સ નથી કરતો. "" મને શું વાંધો હોય તમે એના વિશે જણાવવામાં. તમે મને કોઈ