દો દિલ મિલ રહે હૈ - 14

  • 2.7k
  • 1.3k

માનસીને મયંક ની વાત ક્યાંક સાચી લાગતી હતી. તેને થતું હતું કે આદિત્ય તે નથી ને તમે ભૂલી જશે પણ તે તેને ભુલવાના ચક્કરમાં વધુ હેરાન થઈ રહ્યો હતો. તે ડ્રિન્ક કરવા લાગ્યો હતો. તે પોતાના આપને એક રૂમમાં કેદ કરીને રહેતો હતો. ઓફિસ, બિઝનેસ પાર્ટી તો જાણે તે ભૂલી જ ગયો હોય. તે જમવાનું પણ રૂમમાં જ જમતો હતો. કોઈ તેની આજુબાજુમાં રહે છે એની પણ તેને ખબર ન હતી. માનસીનું તેમનાથી જુદા થવું એ તેના માટે અસહ્ય હતું.આદિત્યના મમ્મી પપ્પા આ વાતને લઈ બહુ ચિંતિત હતા. તેઓને લાગતો હતો કે હવે આદિત્ય અને આ હાલત માનસીના આવ્યા પછી