દો દિલ મિલ રહે હૈ - 13

  • 2.9k
  • 1.5k

દોસ્તો આગળની સ્ટોરી નો ટ્વિસ્ટ તમને કેવો લાગ્યો? આ જણાવવાનું કમેન્ટમાં નહીં ભૂલતા. અને હા મારી વાર્તાને રેટ આપવાનો તો બિલકુલ નહીં ભૂલતા."માનસી યાર મને ક્યારેક ક્રિતીકા સાથે પ્યાર થઈ ગયો કશી ખબર જ ના રહી. તે આ પ્યારમાં વિશ્વાસ નથી કરતી. જો મારા પ્યાર ની વાતો તેને બતાવી દઈશ તો એ બધું દૂર થઈ જશે. મને ખબર છે તેના દિલમાં પણ મારા પ્રત્યે થોડો પ્યાર જાગી રહ્યો છે. આજે તેની આંખોમાં મેં જોયું તમારી સામે નજર ઉઠાવીને પણ જોઈ શકતી ન હતી. બસ આ વાત તો બોલતી નથી "" મયંક ક્યાંક એવું ન બને કે તારાથી દૂર થઈ જાય