દો દિલ મિલ રહે હૈ - 11

  • 3.1k
  • 1.5k

આદિત્ય માનસીની વાત સાંભળીને હેરાન થઈ જાય છે. આદિત્ય તેને જોવાની વાત માનસી આગળ રજૂ કરે છે. માનસી આદિત્યને રાતના 09:00 વાગ્યા પહેલા લવ ગાર્ડનમાં મળવાનું કહે છે. આટલી વાત થતા આદિત્ય પોતાના ઘરે જતો રહે છે. તે આખો દિવસ પોતાના રૂમમાં જ પુરાયેલો રહે છે. તે નથી કંઈ જમતો તે નથી પીતો.. પોતાના રૂમનો દરવાજો એક વખત પણ તેને નથી ખોલ્યો. આ બધું તેના મમ્મી પપ્પા જોઈ રહ્યા હોય છે. તેને લાગે છે કે જરૂર માનસી સાથે વાત ન થવાના લીધે તે આટલો પરેશાન છે. આદિત્યના મમ્મી થી આદિત્યની આવી હાલત જોવાતી નથી. તે આદિત્ય ની વાત માનસી ના