દો દિલ મિલ રહે હૈ - 10

  • 3.1k
  • 1.7k

માનસી આદિત્યને પોતાના બેડ ઉપર સુવડાવી દે છે. આદિત્ય માનસી નો હાથ છોડતો જ નથી. માનસી આ જોઈ વધુ ચિંતિત થાય છે કે મારા ગયા પછી આદિત્ય નું શું થશે? મારા હિસાબે મારે આદિત્ય સાથે વધુ સંબંધ ન બનાવવા જોઈએ. જો હું તેનાથી દૂર થઈ જઈશ તો તે કોઈક બીજી છોકરી સાથે લગ્ન કરી લેશે. તેને કોઈક સાચવવા આવી મળી જશે અને તે મને ભૂલી જશે. આમ પણ હજી અમને મળ્યા નહીં કેટલા દિવસ થયા છે. મને ખબર છે પહેલી નજર ન પ્રેમને ભૂલવો આસાન નથી પણ હું જો કોશિશ કરીશ તો આદિત્ય જરૂર મને ભૂલી જશે. અને જ્યાં સુધી