તારું કશુંજ નહીં થાય?

  • 2.6k
  • 1
  • 968

તારું કશુંજ નહીં થાય?કેમ આ વાક્ય વધુ તકલીફ આપે છે? કારણ કે આ વાક્ય આપણને નાનપણથી કહેવામાં આવ્યું હતું, આપણી શાળામાં અને આપણા ઘરે પણ. જેને આ નથી કહેવામાં આવ્યું તેઓ ભાગ્યશાળી હશે અને સાથેજ તેઓ જો આજે સફળ હશે તો એમના નસીબ જોરમાં હશે, કારણ કે ...જ્યાં સુધી ટીકા એટલી તીખી નથી હોતી કે આત્મા ઝકજોળી નાંખે ત્યાં સુધી સફળતા એટલી મોટી નથી બનતી કે દુનિયા હલાવી નાંખે.પણ અફસોસ એ બાબતનો છે કે આ કહેનાર અને સાંભળનાર સિવાય પણ બીજી પ્રજા હોય છે જે આ પ્રેક્ષક તરીકે જુએ અને સાંભળે છે અને ઉપર મુજબની ઘટના પૂરી થાય પછી જે