સરવાળો સ્નેહનો

  • 3.1k
  • 1k

પ્રેમ ના ગણિતમાં એક વત્તા એક બરાબર બે નહિ, પરંતુ એક વત્તા એક= સર્વસ્વ મારું પ્રેમાળ હોવું મને સુંદર બનાવે કે સુંદર હોવાથી પ્રેમાળ લાગુ તો ક્યાંક બીજું વિધાન , જેવી 50-60 ની ઉમર વટાવિયે તરત અન્યાય સમાન ગણાય. પ્રેમ ની પરિતૃપ્તિ માટે ઋજુ હૃદય અને એક ઘેલછા તો ખૂબ જ જરૂરી, કેમ ખબર છે કારણ ? કેમ કે પરણવું જો પ્રેમ નું સરનામું હોત તો કોઈ યુગલ આજે ફરિયાદ નું પોટલું ના ખોલતું હોત, પ્રતિક્ષણ જો સતત કોઈ પાછળ ઘેલું બનવું એ અમુક સમય માટે જ રહી શકે જો હર હંમેશ ઘેલું બનવું હોય તો એ માટે મારા મત