ભેંદી ડુંગર - ભાગ 10

  • 2.6k
  • 1
  • 1.4k

(આગળ ના ભાગ માં જોયું કે આશિષ અને અઘોરી અમરનાથ છોકરીયો ને લઈ ઇન્સ્પેક્ટર ઝાલા સાહેબ ને મળે છે, ઝાલા સાહેબ ગુનો દર્જ કરી તપાસ ચાલુ કરે છે.)આશિષ ને બધા ઝાલા સાહેબ અને એમની ટીમ જોડે સવારે આશ્રમ પોહચે છે.ઝાલા સાહેબ :આ, આશ્રમ... માં આ ધન્ધા ચાલુ છે, રેવાબા કન્યા અનાથ આશ્રમ.ઝાલા સાહેબ અંદર પ્રવેશી ત્યાં ના રેકટર મેડમ પાસે ઓફિસ માં પોહચે છે.રેકટર :આવો, સાહેબ... બોલો સાહેબ કઈ છોકરી ને લઈ જવા માંગો છો??આ સાંભળી ઝાલા સાહેબ તો ગુસ્સે ભરાય જાય છે અને રેક્ટર મેડમ ને ત્યાં જ એક લાફો જડી દે છે, શરમ નથી આવતી આવ