KEEP IT UP ZINDAGI.....

  • 2.6k
  • 988

જીંદગી... આ શબ્દ જ કેટલો વિશાળ......લાગે,પણ મારા માટે ,અનુભવ માંથી શીખેલી એક ફોર્મ્યુલા એટલે આ ઈશ્વરે આપેલા શ્વાસ....જો મગજમા ભરી જીવશો તો અઘરુ જ પડશે અનેએ જ શ્વાસ જો.. હદ્ય માં ભરી જીવીએ...જીવન સરસ કરતાં સુગંધી વધુ લાગે. મીરાની આસપાસ પથરાતી અને તેણે અનુભવેલી એક ફૂલ જેવી શુદ્ધ અને સુગંધી લાગણીની વાત કહે..એકદમ સત્ય ઘટના... કચ્છ ના અફાટ રણ અને એ અફાટ રણમાંએ સાવ સીધા અને ભોળા ભાવ થી જીવતા લોકો.આ લોકોની વચ્ચે સાવ નાનોઅમારો સમાજ...આ સમાજમાં મીરાનો નાનો એવો પરિવાર રહે.. આ પરિવાર માં ચાર અલગ અલગ વિચારસરણી ધરાવતા સભ્યો, જેમા એક છે મીરા નો પતિ જે મોટાભાગે યંત્રવત