દો દિલ મિલ રહે હૈ - 4

  • 3.8k
  • 2.1k

દ્રશ્ય 1આગળ આપણે જોયું કે માનસી નશા ની હાલતમાં હોય છે. તે પોતાનું હોય ખોઈ બેસે છે. તેને કંઈ ખબર નથી હોતી. આદિત્ય તેની પાસે આવે છે અને તેને પકડીને સ્ટેજ ઉપરથી નીચે લઈ જાય છે. તેઓ બહાર જાય છે. બહાર જતા જ માનસી આદિત્યને ધક્કો મારી દે છે. આદિત્ય આ વાતથી હેરાન થઈ જાય છે. તે પહેલી વખત માનસીનો આવો બિહેવિયર જુએ છે.માનસી રડવા લાગે છે ને જોર જોરથી કહેવા લાગે છે, " કોન્ગ્રેચ્યુલેશન આદિત્ય, ખૂબ ખૂબ બધાઈ હો તમને. તમે હવે મારી સાથે રિશ્તો ના રાખો તો પણ મને કોઈ વાંધો નથી. તમારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે.