દો દિલ મિલ રહે હૈ - 3

  • 3.5k
  • 2.1k

દ્રશ્ય 1માનસીના મનમાંથી હજી આદિત્ય એ કહેલી વાત ના વિચારો જતા નથી. એ હજુ આજ વાતને લઈને વિચારી રહી હોય છે એટલામાં જ સ્મિતાબેન અને મહેન્દ્રભાઈ બંને આવે છે અને માનસીને તૈયાર થવાનું કહે છે. માનસીને આદિત્ય સાથે એક પાર્ટીમાં જવાનું હતું. આ પાર્ટી આદિત્ય પોતાને રિશ્તો નક્કી થયો હોવાની ખુશીમાં પોતાના દોસ્તોને આપી રહ્યો હતો. આમ જુઓ તો આદિત્ય માનસીના પાર્ટીમાં લઈ જવાનો તો ઇચ્છતો પણ તે માનસીને દેખાડવા માંગતો હતો કે બધા કઈ રીતે પાર્ટીમાં રહે છે, કઈ રીતે બધા એકબીજા સાથે મળે છે, બધા કેવા કપડા પહેરે છે. ટૂંકમાં માનસીને એક બહેનજી સાબિત કરવા માંગતો હતો. આ