દો દિલ મિલ રહે હૈ - 1

  • 6k
  • 3.4k

નમસ્કાર દર્શક મિત્રો હું પ્રિયા તલાટી આજે તમારા માટે લાવી છું એક નવી અને અનોખી વાર્તા " દો દિલ મિલ રહે હૈ ". મને આશા છે તમને બધાને આ વાર્તા જરૂર પસંદ આવશે. આ વાર્તા ના તમામ પાત્રો કાલ્પનિક છે પણ આપણે રોજિંદા જીવનને લગતા છે. આ વાર્તા નહોતું કોઈપણ ને દુઃખી કે નિરાશ કરવાનો નથી. આ વાર્તામાં જો મારાથી વ્યાકરણની કોઈ ભૂલ થઈ જાય તો મને માફ કરી દેજો. આ વાર્તા ને લાઈક અને રેટ આપો જેથી હું આવી વાર્તાઓ તમારા સમક્ષ રજૂ કરી શકું.****** ******** ***** ******કોઈપણ દીકરી હોય પછી ભલે ને એ ભણેલી ગણેલી હોય કે અભણ