આ જ છે જીંદગી

  • 2.6k
  • 1
  • 1k

રોજ સાંજે મંદિરે મળતા... હરિ કાકા...આમ તો, તેમનું નામ હરેશભાઇ....... ઘણા વખત થી દેખાતા નહોતા............રોજ સાંજ ની આરતીમાં કાકા કાકી હંમેશા સાથે હોય...........આરતી પુરી થયા પછી...સુખ દુઃખ ની વાતો મારી સાથે કરી લેતા..આજે જ વિચાર આવતો હતો...કે ફોન કરી..ખબર અંતર પૂછી લઈશ... સાંજે રાત્રી નું ભોજન પૂરું કરી હું મોડો મંદિરે ગયો ...ત્યારે..રાત્રીના આઠ વાગ્યા હશે....હરિ કાકા ને બાંકડા ઉપર મોડે સુધી એકલા બેઠેલા જોઈ અજીબ તો લાગ્યું, છતાં પણ હું ખુશ ખુશ...થઈ ગયો...કોઈ વખત કોઈ સ્વાર્થ વગરના સંબંધો પણ આપણને આનંદ આપતા હોય છે....હું સીધો કાકા પાસે ગયો............અરે કાકા ક્યાં ગયા હતા..............? આજે જ તમને ફોન કરવાનો હતો....... તબિયત