ધૂપ-છાઁવ - 115

(14)
  • 2.7k
  • 3
  • 1.6k

અપેક્ષાએ પોતાના પતિના ગાલ ઉપર એક મીઠું ચુંબન કરી લીધું. આ સાથે જ ધીમંત શેઠના શરીરમાં જાણે વીજળી વ્યાપી ગઈ હતી અને તેમણે અપેક્ષાના ગળામાં પહેરાવેલો કિંમતી હિરાનો હાર સાચવીને કાઢી લીધો અને તેને બોક્સમાં પાછો ગોઠવી દીધો અને અપેક્ષાના સુડોળ ગળાની નીચેના ભાગમાં પોતાના હોઠ વડે ચુંબનોનો વરસાદ વરસાવી દીધો અને પોતાના હાથ વડે અપેક્ષાના વાંહાને પ્રેમથી પંપાળવા લાગ્યા અપેક્ષાના હાથ તેમના વાળમાં ફરી રહ્યા હતા અને બંનેનું મન તેમજ શરીર કાબૂ બહાર જઈ રહ્યું હતું. ધીમંત શેઠના હોઠ અપેક્ષાના નાજુક નમણાં હોઠ ઉપર ચુસ્તરીતે ગોઠવાઈ ગયા અને બંને એકબીજાનામાં ખોવાઈ ગયા. સુંદર સોહામણી સવારના તાજગીસભર કિરણો અપેક્ષા અને