ચોરોનો ખજાનો - 45

  • 2.7k
  • 1
  • 1.4k

ડૉ.મીરા કે કોઈ જાસૂસ ओह डेनी, तुम कहां हो? એકદમ દુઃખી મને સિરત હવેલીના પરિસરમાં રાખેલા ટેબલ પાસે પડેલી ખુરશી ઉપર બેઠી હતી. તેનો એક હાથ લમણે અને બીજો ટેબલ ઉપર રાખીને તે ડેનીને યાદ કરી રહી હતી. તેની આસપાસ હવેલીમાં અને પરિસરમાં અનેક સાથીઓ પોતપોતાની રીતે કામ કરી રહ્યા હતા. ક્યારેક સિરત તેમના તરફ નજર કરતી ને વળી પાછી ડેનીની યાદોમાં ખોવાઈ જતી. क्या आप ठीक है सरदार? તે જ વખતે દિવાન ત્યાં આવ્યો અને સિરતનો લમણે રાખેલો હાથ ધીમેથી નીચે કર્યો અને તે હાથમાં કંઇક મૂકતા તેણે સિરતની તબિયત અને તેની મનોસ્થિતિ જાણવા માટે પૂછ્યું. हां, मैं ठीक