ભેંદી ડુંગર - ભાગ 9

  • 3.3k
  • 1.6k

(આગળ ના ભાગ માં જોયું કે અઘોરી અમરનાથ આવી અને અઘોરી વિસ્વનાથ તથા અમિત ને બધાને તાંત્રિકો થી બચાવે છે ,પાછા ફરતા અવાજ સાંભળી ને બધા કળ વડે પથ્થર ખોલે છે .) અંદર નું દ્રસ્ય જોઈ બધા ના પગ નીચે થી જમીન સરકી જાય છે ,બધા ની આખો પહોળી થઈ જાય છે . પથ્થર પાછળ એક ઓરડો હતો અને તેમાં કેટલીક નગ્ન તો કેટલીક અર્ધનગ્ન એવી છોકરીયો હતી . છોકરીઓ અઘોરી ને જોઈ ડરી જાય છે અને કહે છે કે "અમને કઈ ના કરતા ,અમે અમારું શરીર આપવા તૈયાર છીએ ,અમને મરતા નહિ " આ સાંભળી બધા જ ચોકી જાય