સંધ્યા - 6

  • 3.8k
  • 2
  • 2.4k

સુનીલને ધ્યાન ગયું કે, સંધ્યા એને જોઈ રહી છે. એણે નેણના ઈશારે કહ્યું કે, ત્યાં જો! સંધ્યાએ સહેજ નજર ફેરવીને જોયું કે, સૂરજની સાથે એની નજર મળી! બંને એકબીજાને જોઈ જ રહ્યા હતા. સંધ્યાના ધબકાર એકદમ વધી ગયા હતા. આમ અચાનક એને રૂબરૂ થશે એ સંધ્યાને માટે ખુબ જ રોમાંચક હતું. બંન્ને સામસામે વિરુદ્ધ દિશા તરફ જઈ રહ્યા હતા. આથી થોડી જ ક્ષણ એ બંને એકબીજાની આંખમાં આંખ મિલાવી નિહાળી શક્યા! સંધ્યા તો વળીને પણ એને જ જોઈ રહી હતી. સૂરજ પણ સંધ્યાને સાઈડ મિરરથી એ પોતાને જ જોઈ રહી છે એ ખાતરી કરી ચુક્યો હતો.સુનીલે કોલેજના ગેટ પાસે બ્રેક