હકીકતનું સ્વપ્ન..!! - 37

  • 2.9k
  • 1.5k

પ્રકરણ 37 ઓમકાર... !! અવનીશ પોતે જ કન્ફ્યુઝ છે કે ખરેખર આ શું થઈ રહ્યું છે .... એક બાજુ એ આત્મા હર્ષાને નુકશાન પહોંચાડે છે અને બીજી બાજુ તુલસીએ સુરેશનું મૃત શરીર ત્યાં મૂક્યું છે .... બરાબર અગિયાર વાગ્યે ગ્રહણ શરૂ થાય છે અને એ આત્મા શક્તિશાળી બની જાય છે .... હર્ષા પુર ઝડપે આવી અવનીશને સામેની દીવાલ સુધી ખેંચી અવનીશને ગરદનથી ઉંચો કરે છે ..... અને તુલસીને યજ્ઞ રોકવા માટે ધમકી આપે છે ..... અવનીશ અત્યંત ગભરાય જાય છે એવા સમયે તુલસી મંત્ર જાપ ની સાથે સાથે એ ઓમકાર લઈને હર્ષા નજીક આવે છે અને એ ઓમકાર હર્ષાની નજીક