સંધ્યા - 2

(16)
  • 4.8k
  • 1
  • 3.2k

સંધ્યા ઊંઘવા માટે જતી તો રહી પણ આજ ઊંઘ એને આવતી નહોતી. એ પથારીમાં પડખા ફરી રહી હતી. મન બેચેન હતું અને હૈયે પગરવ અજાણ્યા ચહેરાએ પાડી દીધા હતા. સંધ્યા ઉભી થઈ અને બાલ્કનીએ આવીને ઉભી રહી ચાંદને નીરખી રહી હતી. ચાંદ ના હળવા ઠંડા પ્રકાશે પોતાના હૈયાને જાણે ટાઢક આપી રહી હતી. મન એક કાલ્પનિક દુનિયામાં પહોંચી ગયું હતું. ખુબ ખુશ થઈ રહી હતી. મનના તરંગોએ જાણે ગીતના તાલે ચહેકી રહી હતી. જે પણ અહેસાસ હતો એ ખુબ રોમાંચિત કરી રહ્યો હતો. રાત્રીના ઠંડા પવનની લહેરખીમાં એના વાળની લટ સહેજ હલતી એના ગળાને સ્પર્શી રહી હતી. આ અહેસાસ જ