ક્રિમિનલ કેસ - ભાગ 20

  • 3.5k
  • 1.8k

એક મોટા ગોડાઉનમાં પાંચ વ્યક્તિ બંધાયેલી હાલતમાં હતાં.તેમના હાથ તેમજ પગ ખુરશી સાથે દોરડાં વડે બાંધ્યા હતાં અને તેમના મોંઢા પર ટેપ લગાવવામાં આવી હતી. ઘોર અંધકારમાં થોડો સળવળાટ થાયો.અચાનક જ આચલની આંખો ખુલી.તેને આજુબાજુ જોવાની કોશિષ કરી પરંતુ વ્યર્થ ત્યાં અંધકાર સિવાય બીજું કશું જોવા નહોતું મળતું. ત્યાંજ તેને તેની બાજુમાં કોઈ ના હોવાનો અહેસાસ થયો. તેનું અનુમાન સત્ય હતું ત્યાં તે એકલી નહોતી.તેના સિવાય પણ બીજા વ્યક્તિ ત્યાં હતાં.અચાનક જ કોઈ ના બોલવાનો અવાજ આવ્યો.“કોઈ છે અહીંયા?...પ્લીઝ બચાવો.” અવાજ કામ્યા નો હતો.અવાજ સાંભળતાજ આચલ ઓળખી જાય છે.“કામ્યા તું અહીંયા છે?”“આચલ.... આચલ...તું અહીંયા છે.યાર આપણે આ કંઈ જગ્યા પર