સૈલાબ - 13 - છેલ્લો ભાગ

(82)
  • 4.3k
  • 5
  • 2.2k

૧૩ : આંધળો પ્રેમ અને અંજામ ઘાસ પર પડેલાં દિલીપે ચિત્કાર સાથે પોતાની આંખો ઉઘારી ગણપત વિગેરેનાં વિદાય થયા બાદ પંદરેક મિનિટ પછી જ તે ભાનમાં આવી ગયો હતો. એનાં ખભા પર બે ગોળીઓ વાગી હતી. એટલું સારું હતું કે બેમાંથી એકેય ગોળી, જીવલેણ પુરવાર થાય. એવી જગ્યાએ નહોતી વાગી. મનમોહનનો મૃતદેહ હજુ પણ અવળા મોંએ એનાંથી થોડે દૂર પડ્યો હતો. પછી અનાયાસે જ દિલીપને પોતાનાં ગળામાં રહેલું શંકર ભગવાનનું લોકેટ યાદ આવ્યું. લોકેટમાં માઈક્રોફોન તથા દિશા સૂચક યંત્ર, બંને ફીટ કરેલાં હતાં. આવું જ એક લોકેટ પ્રભાતનાં ગળામાં પણ હતું. દિલીપે બધી પીડા ભૂલીને લોકેટ ઉઘાડ્યું તથા માઈક્રોફોન અને