પ્રેમ સમાધિ - પ્રકરણ 7

(37)
  • 4.4k
  • 3
  • 3.4k

પ્રેમ સમાધિ પ્રકરણ-7 વિજય ટંડેલ સાથે શંકરનાથની આત્મીયતાથી અંગત વાતો થઇ રહી હતી... સાંજ ઢળી ગઈ હતી રાત્રીની શરૂઆત થઇ અને શંકરનાથ વાતો કરતાં કરતાં મહાદેવનાં મંદિરનાં પગથિયા પર બેઠાં. સમય ક્યાં વીતી રહેલો ખબર નહોતી રહી.. એમણે મહાદેવજી તરફ એક નજર નાંખી, અને વાત આગળ વધારતાં કહ્યું “વિજય સમય ઘણો થઇ ગયો પણ તારી સાથે અંગત વાતો કરતાં કરતાં જાણે મન હળવું થઇ ગયું.....” વિજયે કહ્યું “પણ તમે મૂળવાત અધૂરી મૂકી... મધુ અને બીજાઓનો હિસાબ કરી પછી શું કરવામાં છો ? નિર્ણય શું લીધો છે ? કહો તો હું તમારી મદદ કરી શકું...” શંકરનાથે કહ્યું “વિજય હું જુનાગઢ છોડવાનો