પૂર્ણવિરામ,,,,

  • 2.8k
  • 1k

લેખ:- પૂર્ણવિરામ.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.પૂર્ણવિરામ,,,,,,,,,,હવે ત્મબે થશે કે આ સ્નેહલ પૂર્ણવિરામ છે તો અલ્પવિરામ કેમ મૂકે છે? બરાબર ને? કારણ કે પૂર્ણવિરામ દરેક વખતે અંત નથી સૂચવતું, એ ક્યારેક નવી શરૂઆત પણ કરાવી જાય છે. સાચું ને? જ્યાં સુધી કોઈ એક બાબત પર પૂર્ણવિરામ ન મૂકીએ ત્યાં સુધી નવી શરુ થઈ શકતી નથી. પણ હમણાં થોડા સમય પહેલાં જ, એટલે કે બે ત્રણ મહિના અગાઉ જાણવા મળ્યું કે કૉલેજમાં અભ્યાસ કરતા એક છોકરાએ આત્મહત્યા કરી. હજુ માંડ આ ઘટનાના પડઘા શાંત થયાં હતાં ત્યાં બીજા આવા જ સમાચાર જાણવા મળ્યા. શું આજનું યુવાધન એટલાં બધાં તણાવમાં જીવે છે કે