બોધદાયક વાર્તાઓ - 13

  • 3.3k
  • 1.3k

*"બોસ v/s કર્મચારી"*એક ઓફિસમાં બધા કર્મચારીઓ ભેગા થયા અને ગપ્પાં મારતા હતા. કાયમનો એકજ વિષય હોય - બોસ કંઈ કામ કરતા નથી. આપણે હંમેશા કામ કરતા હોઈએ છીએ, અને બોસ ઓફિસમાં બેઠા હોય છે. *તેમાંથી મોટાભાગના લોકો જોતા હતા કે બોસ કંઈ કામ કરી રહ્યા નથી, પરંતુ ખામીઓ શોધે છે.* ઓફિસનો સમય શરૂ થઈ ગયો હતો પરંતુ કોઈ પણ કર્મચારીએ કામ શરૂ કર્યું ન હતું.બોસ આ બધું જોઈ રહ્યા હતા. *તેઓ ઓફિસમાંથી બહાર આવ્યો અને અચાનક બોલ્યો - ચાલો આજે આપણે ભૂમિકાઓ બદલીએ. જે જુનિયર છે તેઓ સિનિયરની ભૂમિકા ભજવશે અને સિનિયરો જુનિયરની ભૂમિકા ભજવશે. ચાલો જોઈએ શું થાય છે?*_*બધા