ધૂપ-છાઁવ - 113

(19)
  • 3.1k
  • 3
  • 1.8k

અંધકાર છવાયેલો હતો, રસ્તો સૂમસામ હતો રાત્રિના અગિયાર વાગી ગયા હતા.. ધીમંત શેઠે પોતાની કારને રસ્તાના એક ખૂણામાં પાર્ક કરી અને પાછળની સીટ ઉપર બેસી ગયા અને અપેક્ષાને થોડી વાર શાંતિથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું અપેક્ષા પાછળની સીટ ઉપર પોતાના ધીમંતના શરીરને અને મનને પણ મીઠો પ્રેમાળ હૂંફાળો સ્પર્શ થાય તેમ લગોલગ ચોંટીને બેસી ગઈ. ધીમંત શેઠે તેને પોતાના આલિંગનમાં લઈ લીધી અને તેનાં લાલ ચટ્ટાક કૂણાં હોઠ ઉપર પોતાના હોઠ ગોઠવી દીધાં... બંને એકબીજાનામાં ખોવાયેલા હતાં અને એકાએક અપેક્ષાનો ફોન રણકી ઉઠ્યો બંનેને એ વાતનો ખ્યાલ આવ્યો કે બંને રસ્તા વચ્ચે ઉભા રહી ગયા છે અને બંનેએ પોત