કસક - 50

  • 1.9k
  • 1
  • 962

થોડીવાર બાદ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો.આ જગ્યા એ તે અનેકો વાર આવી ગઈ હતી પણ તેને તેમાંથી તે વખતનું જ યાદ હતું જે વખત તે અહિયાં કવન સાથે આવી હતી એક વખત આવા વરસાદમાં જ તે બંને ભીંજાતા ભીંજાતા આગળ ચાલી રહ્યા હતા અને એક આવી જ જગ્યા એ જેવી જગ્યા એ તે અત્યારે બેઠી હતી તેમ એકબીજા ની પાસે બેસી ગયા હતા. તેને ધીમે ધીમે અહિયાં કવન સાથે વિતાવેલ દરેક ક્ષણ યાદ આવી.તે વિચારતી હતી કે તેને કવન સાથે આટલો બધો પ્રેમ ક્યારે થયો.તે તો આજ સુધી તેનાથી ખુબ દૂર હતી,તો પછી આજે કેમ તે તેના પાસે આવી