કસક - 49

  • 2.1k
  • 1
  • 984

આ સાંભળીને આરોહીની પગ નીચે થી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ થઈ ગઈ.જાણે તે એક ટોચ પર ઊભી હોય અને પાછળથી કોઈએ અચાનક જ જોરથી તેને ધક્કો માર્યો હોય તેવી હાલત તેની અત્યારે થઈ ગઈ.તે હમણાં વિચારી રહી હતી કે કવન આવશે તો તેની સાથે વાત કરીને જે પણ સમસ્યા થઈ હતી તેને ઠીક કરી દેશે પણ અહિયાં તો કઇંક નવીજ સમસ્યા આવી પડી હતી. તારિકા અને આકાંક્ષાને પણ આ સાંભળીને ધ્રાસકો પડ્યો તે પણ તેટલા જ દુખી હતા.જેટલી દુખી આરોહી હતી.જીવનમાં કોનું દુખ કેટલું મોટું છે તેં અંદાજો લગભગ કોઈ લગાવી શકતું નથી.મે ફક્ત તે દર્શાવ્યું કે તેમની