કસક - 48

  • 2.2k
  • 2
  • 1.1k

“આ પત્ર જોતાં મને લાગે છે કે કવન તને હજી નહીં ભૂલ્યો હોય.તું એને મડી લે અને તેને કહે કે આ ચિઠ્ઠી આજે જ તારા હાથમાં આવી છે.તે સમજી જશે અને મને વિશ્વાસ છે કે તે હજી તને ખુબ યાદ કરતો હશે.”“શું સાચે જ એવું હશે મમ્મી?”“હા,એવું જ હશે.તું જા તેની પાસે.તેને કહે કે તું પણ તેને કેટલો પ્રેમ કરે છે.”તારિકા અને આકાંક્ષા કવન ના ઘરની થોડેક દૂર હતા.તે જયારે તેના ઘરે પહોંચ્યા ત્યારે કવન ઘરે નહોતો માત્ર તેના મમ્મી જ હતા.તેમણે કહ્યું “કવન ને મે ફોન કર્યો હતો.તે એક જરૂરી કામ માં હતો પણ તેણે કહ્યું કે હું અડધી