ભેંદી ડુંગર - ભાગ 7

  • 3.2k
  • 1
  • 1.7k

આગળ ના ભાગ માં જોયું કે અઘોરી વિસ્વનાથ પોતાની મંત્રો ની શક્તિ વડે દુષ્ટ આત્મા ઓને ભગાડે છે .બધા ગુફા માં ધીમે ધીમે આગળ વધે છે ,ત્યાં જ રુચા નીચે એક ખાડા માં પડે છે .રુચા :આશિષ બચાવ,બચાવ ..બધા પાછળ ફરી જોવે છે તો રુચા નીચે એક ખાડા જેવા દેખાતા એક રૂમ માં પડી હોય છે .આશિષ :અમિત ,આ શુ આપણે પસાર થયાં ત્યારે તો કોઈ ખાડો ના હતો .અમિત :હા ,યાર ...આશિષ એ ખાડા માં કૂદકો મારે છે અને આજુ બાજુ ટોર્ચ નાખીને જોવે છે તો અચંબિત થઈ જાય છે .આશિષ :આશ્ચર્ય સાથે ...વાહ ..આટલી ગંધાતી ગુફા માં આટલો