ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 5

  • 3.5k
  • 1
  • 2.2k

કલ્પનાઓ સુંદર જરૂર થી હોય છે , પણ એ જીવી શકાતી નથી... જ્યારે વાસ્તવિકતા કડવી હોય છે પણ એને મારી શકાતી નથી... વાસ્તવિકતા કોઈ પણ કાળે જીવવી જ પડે છે. તો શુ સાન્વી, સમર્થ અને જીયાની વાસ્તવિકતા સ્વીકારી શકશે ?જીયાના પેરેન્ટ્સ દિલ્હી પહોંચી ગયા હતા અને પરીન સાથે વાતો કરી રહ્યા હતા." કુમાર , આ બધું શુ છે ? ‌અને અમને કોઈએ જણાવ્યું પણ નહીં! " જીયાના મમ્મીએ આંસુ ભરી નજરોએ કહ્યું. એમની એકનીએક દિકરીની આ હાલત જોઈ તેઓને ખુબ જ દુઃખ પહોંચ્યુ હતું. " મમ્મી , ડોક્ટર નુ કહેવુ છે કે જીયા એની યાદશક્તિ ખોઈ બેસી છે , અને