સાથ નિભાના સાથિયા - 7

  • 2.4k
  • 1.2k

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૭“ઓહ ચાલ હવે આજે કૃષ્ણ ભાગવાનું ચિત્ર બનાવ.”“અરે વાહ માસી એ તો બનાવવાનું મને ખુબ ગમશે. એમ જ થોડી કહું છું મારા માસી મારા ગુરુ છે.”“એવું કશું નથી.”“એવું છે. મને તમારા જેટલો અનુભવ ન હોય. ધીરે ધીરે તમારી પાસે શીખું છું.”“ઓહ એ તો મેં પહેલા પણ કહ્યું હતું તું ધીરે ધીર આગળ વધીશ.”“હા માસી મને યાદ છે. હવે બહુ વાતો થઇ ગઈ હવે હું કૃષ્ણ ભગવાનનો ચિત્ર બનાવું છું મને એવું લાગશે જાણે સાચે હું ગોકુળમાં છું અને એમને નિહાળી રહી છું."“ઓહો ખુબ સરસ કીધું.હવે તો તારું ચિત્ર બહુ સરસ થશે.”“એવું જ થશે માસી. આ વખતે