ક્રિમિનલ કેસ - ભાગ 18

  • 3.2k
  • 1.6k

પર્વ અને બાકી બધાં ડિટેક્ટિવ રોયને મળવા મુંબઈ પહોંચ્યાં. ત્યાંજ તેમને ઇન્સ્પેક્ટર અજય પણ સાથે મળ્યાં.રોય એ બધાને આવકાર્યા અને બેસવા કહ્યું.“મને ખબર છે તમે શું કારણ થી અહીંયા આવ્યા છો.”આ સાંભળી બધાં ને એક જ વાત વિચારે આવ્યો કે ડિટેક્ટિવ રોયને કંઈ રીતે ખબર પડી હશે આપણા આવવાનું કારણ. બધા વિચારોમાં હતાં ત્યાજ ડિટેક્ટિવ રોયના અવાજ એ બધાના વિચારો પર બ્રેક લગાવ્યો.“તમને બધાને એવું લાગે છે ને કે સત્યવાન ખૂની નથી?”“હા!! પણ તમને કંઈ રીતે ખબર?”બધા એક જ સ્વરમાં બોલ્યાં.“હું પણ એક ડિટેક્ટિવ છું. તમારા ચહેરા પર જ લખ્યું છે તમે શું કહેવા માંગો છો એ.”“તો સર તમને શું