પ્રેમ સમાધિ - પ્રકરણ 1

(69)
  • 14.9k
  • 6
  • 11k

કચ્છ સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિનાં પાત્રો એજ પુષ્ટભૂમિની અમર પ્રેમકથાનું સર્જન થઇ ચૂક્યું હતું... આ તપોભૂમિનાં એક નાનકડાનાં ગામનાં સીમાડે કરુણ પ્રેમકથાની સાક્ષી એક સમાધિ પ્રેમ સમાધિ ... પ્રેમસમાધિ કહો કે પ્રેમ પાળીયો આ અમર કથાની સાથે સાથે એ પણ અજરઅમર થઇ ગયો. અહીં આવીને પ્રેમ પારેવડાં એકબીજાને વચન આપતાં કસમ ખાતાં આ કલરવ કાવ્યાને યાદ કરી પ્રેમ નિભાવવાની વાતો કરતાં... ગામનાં સીમાડે નિર્જન જેવી જગ્યાએ એક વડનાં વૃક્ષ નીચેનો પ્રેમ પાળીયાં અમર થઇ ગયાં... સુસવાટા મારતો પવન વહી રહેલો... અવરજવર નહીવંત હતી... સાંજ ઢળી રહી હતી સૂર્યનારાયણ આથમતાં આથમતાં સંધ્યાને કેસરીયા રંગે રંગી રહેલાં... પ્રણયસાક્ષી બનીને જાણે પાળીયાને પણ પ્રેમરંગે રંગી