હું અને મારા અહસાસ - 79

  • 2.1k
  • 780

હું કંઇક કોઈના માટે કરી શકું એટલું આપજે ઈશ્વર,સૂકા નયનોમાં રંગ ભરી શકું એટલું આપજે ઈશ્વર, ફકીર માફક સંસારના અથાગ સાગર ને,વિશ્વાસપૂર્વક તરી શકું એટલું આપજે ઈશ્વર, અગણિત અજાયબીયો થી ભરેલી રંગબેરંગી આ,દુનિયા આખી ફરી શકું એટલું આપજે ઈશ્વર, કૃષ્ણ ભગવાન જેમ સારથી બનીનેકોઇકનો પણ,સહારો સખી બની શકું એટલું આપજે ઈશ્વર, એકાદ બે વ્યકિતના જીવનમાં ડોકિયું કરી,એકનું પણ દર્દ હરી શકું એટલું આપજે ઈશ્વર,૧-૯-૨૦૨૩ કોઈનું દિલ દુભાવતા પહેલા થોડો વિચાર કરજો,બે આંખો નહી તમે હવે આંખો ચાર કરાતાં શીખો. ખુશનુમા બની જશે આવનારી  દરેક ક્ષણો,નજરો માં પ્રેમ નીતરતી દૃષ્ટિ ભરતાં શીખો. મદમસ્ત ભીનો વરસાદનો સ્પર્શ માણી લો,પરીઓ ની રંગબેરંગી નગરીમાં