ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 1

  • 5.5k
  • 3.3k

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થઈ જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું."શિયાળાની સવાર ની ગુલાબી ઠંડી મા એક સ્ત્રી પોતાના ઘરના બગીચામાં આમતેમ આટા મારી રહી હતી. તેના ચહેરા પર અઢળક ખુશી છવાયેલી હતી. વારંવાર તે મેઇન ગેટ તરફ નજર કરી રહી હતી. જાણે કોઈના આવવાની રાહ જોઈ રહી હોય. ચીકનકારી વર્ક કરેલો સફેદ ડ્રેસ અને તેના પર મીરર વર્ક થી શુશોભિત લાલ દુપટ્ટો તેની સુંદરતા માં વધારો કરી રહ્યા હતા.ઝીણી ઝીણી અણીયાળી આંખો પર આછુ આછુ કાજલ , કપાળ પર લાલ બિંદી અને ગુલાબ થી પણ નાજુક એવા હોઠ પર ગુલાબી કલર ની આછી લિપ્સટીક અને