અમી અને શિવાંશ

  • 3.1k
  • 1
  • 1.2k

"જાણે  રે  સૌ  દુઃખ, વીરમાત તણા, વ્યથા વીરપિતા તણી સમજે રે હર કોઈ, બલિદાન વીરવધુ તણા, કેમ નવ સમજે રે કોઈ"?   અમીએ પરિવાર વિરુદ્ધ જઈને શિવાંશ સાથે લગ્ન કર્યા હતા . લગ્નના એક  વર્ષમાં અમી અને શિવાંશ એકબીજાના રંગમાં એવા રંગાઇ ગયા હતા કે ,અમીને તેનો પરિવાર ક્યારેય  યાદ જ ન આવતો પણ, આજે  આરામ ખુરશીમાં બેઠેલી અમીની નજર  તેના મમ્મી પપ્પાના ફોટા પર જતા  જ  તેને પોતાના ભૂતકાળનો એ સમય યાદ આવી ગયો જ્યારે તે તેના પપ્પાને શિવાંશ માટે મનાવવાના પ્રયત્નો કરી રહી હતી.   અમી તેના પપ્પાને  વારંવાર એક જ પ્રશ્ન પૂછી રહી હતી કે, તમને વાંધો