ક્યારેક એક 'માં 'પોતાના દીકરા વિના એકલી રહેવા મજબૂર થયી જાય છે. જે દીકરાને નવ મહિના પેટ માં રાખી જન્મ આપ્યો. કાળી મજૂરી કરી ભણાવ્યો એ "માં" આજે એકલી ગામડામાં આવીને વસે છે.ફક્ત પોતાના દીકરાની શાંતિ માટે.આજે એક સત્ય ઘટના લખી રહી છું.જે મારી નજર સમક્ષ હું એની સાક્ષી છું.પિતા: રમેશભાઈમાતા: રૂપાદીકરો : મેહુલવહુ: નિકિતા.રૂપા અને મેહુલભાઈ લગ્ન થયા અને તરત સંયુક્ત પરિવારમાંથી અલગ થયી સુરત શહેરમાં ગયા અને હીરા બજારમાં ગયા .ત્યાં સમય સાથે બે દીકરા નો જન્મ થયો.શરૂઆત માં સુખી પરિવાર હતો.દીકરા પણ સમજદાર બન્યા હતા મોટો દીકરો દસમાં ધોરણમાં અને નાનો આઠમા ધોરણમાં હતો ત્યારે અચાનક તેમને