ઝમકુડી - પ્રકરણ 32

(28)
  • 8.5k
  • 3
  • 3.5k

ઝમકુડી ભાગ @ 32 ......હીના હવે આગળ શુ કરવુ છે......લગ્ન કોર્ટમાં કરી ને પછી મંદિરમાં પણ કરીએ ને વીધી પુર્વક.....હીન્દુ લગ્ન વીધી થી જોડાઈએ તો આપણાં પ્રેમ નુ બંધન પણ અતુટ થયી જાય .....ને જો કોર્ટ માં ના કરીએ તો પણ ચાવશે .......ના સુકેતુ કાલ ઉઠી ને ઝમકુડી તારી લાઈફમાં પાછી આવી જાય તો હુ તો કયાય ની ના રહુ .......હીના શુ પાગલ જેવી વાતો કરે છે ,મારી પર થોડો તો ટ્રસ્ટ રાખ ......તુ એમ કેમ નથી વીચારતી કે તારા માટે થયી ને મેં અપ્સરા જેવી પત્ની ને તરછોડી ને હુ બાપ બનવાનો છુ એ જાણવા છતાં એ મે મારો