ઝમકુડી ભાગ @ 26 ્્્્્્્સમીર ને આશા બહુ થાકયા હતા એટલે એ એમના બેડરૂમમાં જયી સુઈ ગયા ......સમીર ના પપ્પા મે તો સ્વપ્નમાં પણ નહોતું વિચારયુ કે સુકેતુ ઝમકુ સાથે આવુ કરશે ,......તમે હોસ્પિટલમાં થી એ નાલાયક ને ફોન કરયો હતો ? ના ......શુ કરવા નુ હવે ફોન કરીને ? અરે તમે પણ એક વાર તો ટ્રાય તો કરો .....કદાચ બાળક ખોવાના દુખ થી સુધરી જાય તો ,.....કંચનગૌરી ના કહેવાથી કિશનલાલ સુકેતુ ને ફોન લગાવે છે ......ચાર રીગ ગયા પછી એ ફોન ઉપાડે છે ,...હેલલો બોલો પપ્પા ...શુ હતુ ? મે ઝમકુડી ને બધુ કહી જ દીધુ છે એની સાથે