ઝમકુડી - પ્રકરણ 25

  • 3.7k
  • 1
  • 2.1k

ઝમકુડી ભાગ @ 25.........ઝમકુડી ને બેભાન અવસ્થામાં લયી ને બધાં હોસ્પિટલમાં આવે છે ,ડોક્ટર મનસુખ પુરોહિત હજી આવ્યા નહોતાં ......ડોક્ટર નચીકેત એની કેબીનમાં સુઈ રહયા હતા....સિસ્ટરે આવી ને કહયુ ઈમરજન્સી કેશ છે સર.......ઓકે હુ આવુ તુ જા સટેચર પર લે .....નચીકેત વોશબેઝીન માં મોઢુ ધોઈ બગાસા ખાતો બહાર આવે છે .....ને તયા કિશનલાલ ને સમીર ને જોઈ એના મન માં ફાળ પડે છે ,.....ચોકકસ મારી ઝમકુડી ને જ કયીક થયુ લાગે છે .....એ દોડતો પેશન્ટ ચેક કરવાનાં રૂમમાં જાય છે ને ઝમકુડી ને બેભાન અવસ્થામાં જોઈ ટેનસન માં આવી જાય છે....ને પછી ઝમકુડી ને આપેલુ વચન યાદ આવે છે કે