ઝમકુડી - પ્રકરણ 21

(13)
  • 3.3k
  • 1
  • 2k

ઝમકુડી ભાગ @ 21........ઝમકુડી એ મન ની વાતો નચીકેત ને કહી ......નચીકેત ને પણ સાભળી ને દુખ થયુ ......સિસ્ટર સોનોગ્રાફી નો રીપોર્ટ આપી ગયી ......નચીકેત એ જોઈ ને કહયુ કે બધુ ઓકે છે , બાળક તંદુરસ્ત છે ,.....તને ખોટું ના લાગે તો પણ ક વાત પુછુ ? ......હા તુ મન થી હજી સાસરે ખુશ ના હોય તો બાળક રાખવાની ઉતાવળ કેમ કરે છે ,......શુ કરુ હવે થયી ગયુ છે તો ......ઝમકુ આ શક્તિ ની દવાઓ છે એ નિયમિત લેવાની છે ,.....ને તુ હવે શોરુમ પર એકલી કયી રીતે જયીશ ? સુકેતુ ને ફોન કરી દે ......હા કરુ ....સુકેતુ તુ તારા