ક્રિમિનલ કેસ - ભાગ 17

  • 3.3k
  • 2
  • 1.7k

આજથી ફરી બધાએ કોલેજ જવાનું શરુ કર્યું હતું.બધા જ કોલેજ પહોંચ્યાં પરંતુ કોઈ કઈ બોલતું નહોતું.બધા જ ચૂપચાપ લેક્ચર ભરવા બેસી ગયાં.બધા જ નયન અને વાનીને યાદ કરી રહ્યાં હતાં. થોડા સમયમાં પ્રોફેસર ક્લાસમાં આવ્યાં બધા એ તેમને ગુડ મોર્નિંગ વિશ કર્યું પ્રોફેસર એ પણ પ્રત્યુતર આપી તેમને બેસવા કહ્યું ત્યારબાદ તેમણે બધાને નયન અને વાણીના મૃત્યું વિશે કહ્યું અને બધા એ બંને માટે બે મિનિટ નું મૌન પાળ્યું.પ્રોફેસર એ ભણાવવાનું શરૂ કર્યું પણ આચલ, પીહુ,કામ્યા અને પર્વ કોઈનું પણ મન તેમાં લાગતું નહોતું. માંડમાંડ બધા એ લેક્ચર પુરો કર્યો.પહેલો લેક્ચર પુરો થતાં જ બધાં કેન્ટીનમાં ગયા.કોઈને ભૂખ નહોતી એટલે